ઈરાન યુદ્ધના પગલે ભારતમાં ફસાયેલા વિદેશીઓ માટે વિઝાની મુદત 30 દિવસ લંબાવાઈ

ઈરાન યુદ્ધના કારણે ભારતમાં કસાયેલા વિદેશી નાગરિકો માટે ભારતે તેમની વિઝાની મુદ્દત 30 દિવસ લંબાવવાની તેમજ મુદત વિત્યા પછી પણ ભારતમાં રોકાણ બદલ કોઈ દંડ નહીં કરવાની જાહેરાત કરાઈ છે.



દુબઈ ખાતેની ભારતીય કૉન્સ્યુલેટે જારી કરેલા એક જાહેરનામામાં જણાવ્યા મુજબ ભારત આવેલા વિદેશીઓના તમામના વિઝા કે ઈ-વિઝાની મુદ્દત પુરી થઈ ગઈ હોય અથવા તો પુરી થવામાં હોય એ તમામની મુદત ગ્રેટિસ આધારે જુરિસડિક્શનલ ફોરેનર્સ રીજનલ રજીસ્ટ્રેશન ઓફિસીઝ (FRROS) માટે એક મહિનો લંબાવાશે.




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *